Details

  1. home
  2. Products
  3. ભીતરનું આકાશ

ભીતરનું આકાશ

Bhitarnu Aakash

By: Vinesh Antani
₹275.00

માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના એકાવન લઘુ લેખોનો સંચય છે. આ લેખો આપણી બહારની અને અંદરની દુનિયાને સ્પર્શે છે. અહીં આપણે બધાં જ પોતપોતાની ભીતરની વાવના પગથિયાં પર બેઠાંબેઠાં બહારના અને અંદરના આકાશનો તાગ પામવા મથતાં પડોશી છીએ.

'ભીતરનું આકાશ' પુસ્તકમાં લઘુ લેખો સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ લઘુ લેખોને સાંભળી શકશો.

Product Details

  • Pages:166 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All