logo

Author's Collection l અગન રાજ્યગુરુ

અગન રાજ્યગુરુ

હું અગન રાજ્યગુરુ અમરેલી ખાતે રહું છું, MBA સુધીનો અભ્યાસ કર્યા બાદ હાલ અમરેલીના શૈક્ષણિક સંકુલમાં કો -ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવું છું.
સાહિત્યમાં હું મુખ્યત્વે ગઝલ લેખન કરૂ છું. મારા આ બે સંગ્રહો અનુક્રમે 'તમારી યાદમાં' (2020,નવભારત સાહિત્ય મંદિર) અને 'તમારી રાહમાં' (2024,ઝેન ઓપસ) પ્રકાશિત થયા છે.ઝેન ઓપસ દ્વારા ટૂંક સમયમાં ત્રીજો સંગ્રહ પ્રકાશિત થશે.

scroll-top