Details

  1. home
  2. Products
  3. ગુમશુદા સરનામું

ગુમશુદા સરનામું

Gumshudaa Sarnaamu

By: Ruby Jagrut
₹300.00

40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય  તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે. પ્રત્યેક અનુભૂતિની સાથે વાર્તાલાપ અને મનમેળાપથી આ અપરિચિત, પરિચિત અનુભવોની સંવાદ-યાત્રામાં સહભાગી બનવાનો આનંદ આવશે.

Product Details

  • Pages:190 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All