ધીરુબહેન પટેલ
બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત! પછી વાર્તામાં આગળ શું થયું એ જાણવા વાંચો ‘બુડબુડસલાક અને ટ્રીમટ્રીમધડાક’.