logo
Your Cart

Loading cart...

ગાડાનાં પૈડાં જેવડા રોટલાની વાત (Children's Literature)

ગાડાનાં પૈડાં જેવડા રોટલાની વાત

ધીરુબહેન પટેલ

બાળહઠ કોને કહેવાય! શનિયા નામના ટાબરિયાએ હઠ પકડી કે એને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવો છે. મા તો માંડી રડવા ને બાપને ચડ્યો ગુસ્સો. બાપ શનિયાને મારવા એની પાછળ દોડ્યો. શનિયાને રસ્તામાં બાવાજી, કોટવાળ, નગરશેઠ, સેનાપતિ, પ્રધાન અને હરિયો વાળંદ મળ્યા. સૌને ગાડાના પૈડા જેવડો રોટલો ખાવાની ઇચ્છા થઈ ગઈ હતી. શનિયાના બાપનો ગુસ્સો વધતો ગયો. દોડતું દોડતું આખું સરઘસ રાજાના મહેલમાં પહોંચી ગયું. અહીં શું બન્યું? શનિયાની ગાડાના પૈડા જેવડો રોટલો ખાવાની ઇચ્છા પૂરી થઈ કે નહીં? આનો જવાબ તમને ધીરુબહેન પટેલે લખેલી અફલાતૂન ચિત્રોવાળી આ મસ્તમજાની ચોપડીમાંથી જડી જશે.

₹75.00

  • Pages: 10 pages
  • Language: Gujarati
  • Binding: Saddlestitch
  • Type: Children's Literature
  • Dimensions: 164.00 cm x 128.00 cm
  • Weight: 122 gm

Books from same Author

scroll-top