logo

યાદ છે? જોડકણાં! (Children's Literature)

યાદ છે? જોડકણાં!

ધીરુબહેન પટેલ

જુહુનો દરિયો, સવારનો પહોર,  સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા  જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે
અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.
  બનતા લગી તો ઉત્તરો જડે છે  અને નથી જડતા ત્યારે  આપણે પણ નાનકડાં થઈ જઈને  કલ્પનાનો સહારો લેવો પડે છે –  પણ તેથી શું?  
આપણી પણ એક ઉંમર હતી. 
આપણને મળવા દરિયાનાં મોજાં  દોડી દોડીને આવતાં હતાં.
ભલે તે બાળકો બદલાયાં હોય – 
આસપાસની દુનિયા બદલાઈ હોય,  આપણે પણ બદલાયાં હોઈએ...  જોડકણાંની મઝા તો હજી રહી જ છે...  કાયમ રહેશે.  

₹100.00

  • Pages: 90 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Children's Literature
  • Dimensions: 165 cm x 125 cm
  • Weight: 126 gm

Books from same Author

scroll-top