Details

  1. home
  2. Products
  3. સ્વરબેલડી કલ્યાણજી - આણંદજી

About The Author

સ્વરબેલડી કલ્યાણજી - આણંદજી

Swarbeladi Kalyanji - Anandji

By: Ajit Popat
₹275.00

ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ ગણાતા સમયમાં એક કચ્છી વેપારી પરિવારના નબીરાએ સાવ નાને પાયે સાજિંદા તરીકે કામ શરૂ કરીને ટોચના સંગીતકારોની હરોળમાં બેસી શકે એવું સંગીત પીરસ્યું એટલું જ નહીં, દરેક દાયકાના ટોચના કલાકારો સાથે સુપરહિટ સંગીત પીરસવાની સાથોસાથ, સમાજ અને સ્વધર્મની કેવી ઉમદા સેવા કરી એનાં સંભારણાં.

Product Details

  • Pages:176 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All