logo

ભીતરનું આકાશ (Essays)

ભીતરનું આકાશ

વીનેશ અંતાણી

માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના એકાવન લઘુ લેખોનો સંચય છે. આ લેખો આપણી બહારની અને અંદરની દુનિયાને સ્પર્શે છે. અહીં આપણે બધાં જ પોતપોતાની ભીતરની વાવના પગથિયાં પર બેઠાંબેઠાં બહારના અને અંદરના આકાશનો તાગ પામવા મથતાં પડોશી છીએ. 'ભીતરનું આકાશ' પુસ્તકમાં લઘુ લેખો સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ લઘુ લેખોને સાંભળી શકશો.

₹275.00

  • Pages: 166 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Essays
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 163 gm

Books from same Author

scroll-top