logo

કરચલિયાળું તળાવ (Essays)

કરચલિયાળું તળાવ

રમણિક સોમેશ્વર

રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધ રંગી સ્ફુલ્લિંગો ચારે બાજુ ઊડતા હોય. કશું જ બોલકું નહીં. બધા નિબંધોનો ધ્વનિ મૃદુ, સુંવાળો, સીધો અંદર ઊતરી જાય એવો. આ નિબંધોનું લઘુ હોવું ખરી ઓળખ નથી. એમાં સંચિત વ્યંજનામાં સાચું વિત્ત છુપાયેલું છે. નિબંધકારનું ધીરેથી બોલવું કાનથી નહીં, મનથી સાંભળવાનું છે.

₹225.00

  • Pages: 156 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Essays
  • Dimensions: 220 cm x 125 cm
  • Weight: 169 gm
scroll-top