logo

કાદંબરીની મા (Novel)

કાદંબરીની મા

ધીરુબહેન પટેલ

જીવનમાં સલામતી અને સમૃદ્ધિ એ બે જ સૌથી મહત્ત્વનાં છે એવું જ્યાં લગી સ્ત્રીઓ માનતી રહેશે ત્યાં લગી એમને કદી પોતે સંપૂર્ણપણે માનવ છે એવી પ્રતીતિ થવાની નથી.
આ સંદેશ જીવનમાં ઉતારવો કદાચ મુશ્કેલ પડે પણ અમૂલ્ય છે અને સ્ત્રીત્વના ગૌરવની પ્રતિષ્ઠા કરનારા છે એ સમજાવનાર સાથે લોહી સગાઈ જ હોવી જરૂરી છે?
આ પ્રશ્નનો ઉત્તર મળશે ‘કાદંબરીની મા’ના વાચન દ્વારા. પ્રયત્ન કરી જુઓ.

₹175.00

  • Pages: 126 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Novel
  • Dimensions: N/A
  • Weight: N/A

Books from same Author

scroll-top