logo

ભગવાન ઉદાસ કેમ છે? (Self Help)

ભગવાન ઉદાસ કેમ છે?

આર. ડી. પટેલ

ઝપાટાભેર બદલાતા જતા જમાનામાં શું નીતિમૂલ્યો અપ્રસ્તુત બની રહ્યાં છે યા તો બની ચૂક્યાં છે? આર. ડી. પટેલ લિખિત સેલ્ફ-હેલ્પ શૈલીના આ પુસ્તકમાં કુલ 29 લેખો છે, જે વાચકને સત્ત્વશીલ વિચારભાથું પૂરું પાડે છે. લેખક સાઇકોથેરપિસ્ટ હોવાથી એમના લખાણમાં રહેલી એક વિશિષ્ટ ધાર સતત વર્તાતી રહે છે. સુંદર અને પ્રેરણાદાયી પુસ્તક.

₹275.00

  • Pages: 176 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Self Help
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 142 gm

Books from same Author

scroll-top