Details

  1. home
  2. Products
  3. બારી પાસે

બારી પાસે

Bari Pase

By: Rajendra Patel
₹150.00

ગુજરાતી નિબંધોના આ સંગ્રહમાં નિબંધકાર કહે છે, “‘બારી પાસે’ના આ નિબંધોએ ઘણી વાર સ્થળ અને કાળનિરપેક્ષ વિહાર કરાવ્યો છે. આ ‘બારી પાસે’ અવનવા અર્થો લાધ્યા, નવી અનુભૂતિઓએ આકાર લીધો.” આમ તો, નિબંધકાર પાસે જ નહીં, સૌ કોઈ પાસે, “અંદર-બહાર એકાકાર થયેલી બારી” હોય છે, જે એક ક્ષણે મનની ભીતર લઈ જઈ આત્મખોજ કરાવે છે તો એની એ જ ક્ષણે બહાર લઈ જઈને સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવે છે. સૌને પોતપોતાની એક બારી હોય છે અને એ એમની પ્યારી હોય છે. કારણ, બારી, અંદર-બહાર બધું એકાકાર કરે છે. જાત સાથેની અને પ્રકૃતિ સાથેની એકરૂપતાના આ નિબંધો સૌંદર્ય, સાહિત્ય અને જીવનના સ્વાનુભવને રજૂ કરે છે.

Product Details

  • Pages:112 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All