logo

લાગણીના મિજાજ (Ghazal Sangrah)

લાગણીના મિજાજ

મૌલિન શાહ (ડૉ.)

કાવ્યસંગ્રહનું શીર્ષક જ એના હાર્દને પ્રગટ કરી દે છે. એમાંની સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર છે લાગણી અને લાગણીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ. પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા યથાતથ અભિવ્યકત કરે છે, એક નરી, સૂક્ષ્મ સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. અહીં આક્રોશ અને વિદ્રોહ પણ નિઃસંકોચ પ્રજ્વલિત થાય છે. આ પુસ્તકમાં જે જે રચનાઓની નીચે QR કોડ દર્શાવ્યો છે તે રચનાઓ કવિના જ અવાજમાં તમે સાંભળી પણ શકશો.

₹275.00

  • Pages: 160 pages
  • Language: Gujarati
  • Format: Hardback
  • Type: Ghazal Sangrah
  • Dimensions: 220 cm x 144 cm
  • Weight: 163 gm

Books from same Author

scroll-top