logo

ગાઓ મજાનાં જોડકણાં (Children's Literature)

ગાઓ મજાનાં જોડકણાં

હસમુખ ટાંક

‘ગાઓ મજાનાં જોડકણાં’ એ બાળસાહિત્યમાં અનોખી ભાત પાડતો જોડકણાં સંગ્રહ છે. આ સંગ્રહમાં ગુજરાતી જોડકણાંની સાથે ગુજલીશ (અંગ્રેજી શબ્દો સાથેના) જોડકણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળસાહિત્યમાં તદ્દન નવો જ પ્રયોગ છે.
બાળમાનસને સમૃદ્ધ કરતા આ જોડકણાંઓમાં પ્રકૃતિપ્રેમ, પરિવારપ્રેમ, સ્વચ્છતા, શિસ્ત, સત્ય, પ્રામાણિકતા વગેરે જેવા મૂલ્યોને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
આશા છે કે આ જોડકણાં બાળકોને ગાવા અને ગણગણવા ગમશે. વળી, તેઓની જિજ્ઞાસાવૃત્તિ અને કુતૂહલને સંતોષશે.

₹250.00

  • Pages: 224 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Children's Literature
  • Dimensions: 144 cm x 210 cm
  • Weight: 132 gm

Books from same Author

scroll-top