logo

વિસ્મયનો વિસ્ફોટ (Children's Literature)

વિસ્મયનો વિસ્ફોટ

હસમુખ ટાંક

એક એવું પુસ્તક જેનું પાનેપાનું બાળકોનું સામાન્ય જ્ઞાન વધારે અને રાખે તેમને એક કદમ આગે. એક એવું પુસ્તક જે ગમે ત્યાંથી વાંચો, પણ એ તમારી સમજશક્તિ અને બુદ્ધિને પડકારે અને તેનો વિકાસ કરે.  
એક શિક્ષક તરીકે બાળકો સાથે નિકટતાથી કામ કરતા હસમુખભાઈ બાળકોમાં મૌલિકતા અને સર્જનશીલતા ખીલવવા માટે સર્જે છે ૧૦૧ પ્રેરણાત્મક સુવિચારો
૧૦૧ આરોગ્યવિષયક નુસખા
૧૦૧ રસપ્રદ જ્ઞાનવર્ધક માહિતી
૧૦૧ શબ્દની સુંદરતા રજૂ કરતાં વિધાનો
૧૦૧ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન
૧૦૧ સુભાષિતો
૧૦૧ ઉખાણાં
૧૦૧ કોયડા
૧૦૧ રમૂજી ટુચકા
૧૦૧ સંકલ્પો  વિસ્મયનો વિસ્ફોટ, જેમાં છે વૈવિધ્યસભર વાંચનથી સંપન્ન આ પુસ્તક કંટાળો દૂર કરી પાને-પાને નવું જાણવા અને શીખવા માટે પ્રેરે છે.
બાળકોના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસના ત્રિવેણીસંગમસમું આ પુસ્તક દરેક બાળકમાં વિસ્મયની જ્યોત જગાવી એને સફળતાના પથ પર લઈ જશે.‌    

₹375.00

  • Pages: 214 pages
  • Language: Gujarati
  • Format: Paperback
  • Type: Children's Literature
  • Dimensions: 252 cm x 164 cm
  • Weight: 304 gm

Books from same Author

scroll-top