Details

  1. home
  2. Products
  3. હસ્તાક્ષર

હસ્તાક્ષર

Hastakhsar

By: Udayan Thakker
₹200.00

ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. ‘હસ્તાક્ષર’માં ગીત, ગઝલ, લોકગીત, છાંદસ-અછાંદસ એમ કવિતાનાં બધાં સ્વરૂપો પર તેમની કલમ ચાલી છે; તો આ નિમિત્તે કવિનો સારા અનુવાદક તરીકેનો પરિચય પણ મળે છે. આ પુસ્તકમાં લુઈસ ગ્લિક, જિલિયન ક્લાર્ક, શિનેડ મોરિસી જેવા વિદેશી કવિઓની કવિતાના અંગ્રેજી પરથી ઉદયન ઠક્કરે કરેલા અનુવાદ સહ આસ્વાદ અને હિન્દી-ઉર્દૂ કવિઓનાં કાવ્યોના પરિચયાત્મક આસ્વાદ છે.

Product Details

  • Pages:136 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All