Details

  1. home
  2. Products
  3. જતનથી તૂટીએ

જતનથી તૂટીએ

Jatanthi Tutie

By: Bhavesh Bhatt
₹225.00

ક્યારેક ભરવસંતે તો ક્યારેક પાનખરમાં સમયની ડાળ પરથી દરેકે તૂટવાનું તો છે જ ત્યારે કવિ ભાવેશ ભટ્ટ તૂટવાની પણ એક સુંદર રીત બતાવતાં કહે છે,

કોઈ સ્થિતિ બચાવશે ક્યાંથી

બળ નહી તો જતનથી તૂટીએ

સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ રીતે અભિવ્યક્ત કરતા ગઝલકાર ભાવેશ ભટ્ટ પોતાના તરોતાજા ગઝલસંગ્રહ ‘જતનથી તૂટીએ’ દ્વારા આપણને લઈ જાય છે એક નવા ભાવવિશ્વમાં.

Product Details

  • Pages:152 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All