Details

  1. home
  2. Products
  3. મધ્યબિંદુ

મધ્યબિંદુ

Madhyabindu

By: Kaajal Oza Vaidya
₹300.00

પ્રિયમ - એક હવા જેવી ખુશમિજાજ, ફૂલ જેવી મહેકતી અને શરીરમાં ફરતા લોહી જેવી ધબકતી - સાચુકલી છોકરી!
આદિત્ય ભાગવત – પોતાની જિંદગીને પ્રિયમના શ્વાસથી જીવવા માંગતો, એક સફળ માણસ – એક સંનિષ્ઠ પતિ અને છતાં ક્યાંક પહોંચીને સ્ત્રીને, પત્નીને માલિક થઈને સંબંધોને ગૂંચવી નાંખતો એક એવો માણસ જે આપણી વચ્ચે જ મળી આવે.

શૈલરાજસિંહ રાઠોડ – એકલો રહેતો, એકલો જીવતો એવો માણસ જેનામાં જંગલની લીલાશ હતી, વાઘની ખૂંખાર લોહીતરસી પ્રકૃતિ અને છતાં એક એવી કોમળતા જેની એને પોતાને જ જાણ ન હતી.
આ ત્રણની ભાગ્યરેખા કોણ જાણે ક્યાં આવીને એક થઈ ગઈ.

આ ત્રિકોણ નથી, આ ત્રણ સમાંતર સંબંધો છે!
સીધી લીટી જેવા, કોઈ એક બિંદુએથી શરૂ થઈને, કોઈ એક બિંદુએ પૂરા થઈ જનારા... આ સંબંધો!
ત્રણ જુદી જુદી દિશામાંથી આવતી, અને, ત્રણ જુદી જુદી દિશામાં જતી રેખાઓની વચ્ચે ક્યાંક કશું સામાન્ય હતું જે એમને ત્રણેયને સ્પર્શતું હતું અને એ જે સામાન્ય હતું એ ત્રણેમાં, એ જ હતું ત્રણેયનું - મધ્યબિંદુ!

Product Details

  • Pages:200 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All