Details

  1. home
  2. Products
  3. જીવન મહેકાવો

જીવન મહેકાવો

Jivan Mahekavo

By: Hasmukh Tank
₹200.00

મહેક એ ફૂલોની ઓળખ છે,

સદ્ગુણ એ માણસની ઓળખ છે.

આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો

પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે.

આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે.

જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા 

આ પ્રેરક પ્રસંગો તમારા ચિત્તતંત્રમાં પણ મહેક ફેલાવશે 

એવી શુભકામનાઓ સાથે...

 

Product Details

  • Pages:216 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All